Skip to main content

GSRTC કંડક્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન 2025: જાણો બધું વિગતે!

નમસ્કાર મિત્રો!

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા કંડક્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે જે મિત્રો પાસ થયા છે, તેમના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમય આવી ગયો છે.

મુખ્ય માહિતી:

  • સંસ્થા: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)
  • પોસ્ટ: કંડક્ટર
  • પરીક્ષા તારીખ: 29 ડિસેમ્બર, 2024
  • પરિણામ સ્થિતિ: જાહેર
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ક્યારથી મળશે: 19 માર્ચ, 2025
  • ઓફિશિયલ વેબસાઈટ: GSRTC Website (https://gsrtc.in)

ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?

  1. સૌપ્રથમ, GSRTC ની ઓફિશિયલ વેબસાઈટ OMR પરીક્ષા પરિણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન" સંબંધિત નોટિફિકેશન પર ક્લિક કરો.
  2. તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  3. તમારો કોલ લેટર ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરી લો.

યાદ રાખો: તમારે ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને કોલ લેટરની કોપી વેરિફિકેશન માટે સાથે લઈ જવાની રહેશે.

વેરિફિકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ:

  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કોલ લેટર.
  • 10મી/12મી માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • જાતિ પ્રમાણપત્ર (SC/ST/SEBC ઉમેદવારો માટે).
  • સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ પુરાવો (આધાર કાર્ડ/વોટર આઈડી/પાન કાર્ડ).
  • ડ્રાઇવિંગ લાઇસન્સ (જો લાગુ પડતું હોય તો).
  • કોલ લેટરમાં જણાવેલ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ.

SC/ST/SEBC ઉમેદવારો માટે ખાસ:

  • સરકારી નિયમો અનુસાર, SC, ST અને SEBC કેટેગરીના ઉમેદવારોએ અંતિમ પસંદગી પહેલાં જાતિ પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે.
  • જાતિ પ્રમાણપત્રની ચેકલિસ્ટ 19 માર્ચ, 2025થી GSRTC વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

મહત્વની લીંક:

  • GSRTC ઓફિશિયલ વેબસાઈટ: Click Here
  • OMR પરીક્ષા પરિણામ: Click Here
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન નોટિફિકેશન: Click Here
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોની યાદી: Click Here

મિત્રો, આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને કોઈ પ્રશ્નો હોય, તો GSRTC ની ઓફિશિયલ વેબસાઈટ જરૂરથી વિઝીટ કરો.